



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીમાં આજે વેહલી સવારે અજાણ્યો પુરષ આજે રફાળેશ્વર નજીક ટ્રેન હડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું છે જે અગે પોલીસ નોધ કરી વધુ તપાસ શરુ કરી છે
બનાવની મળતી વિગત મુજબ આજે વેહલી સવારના સમયે જયારે મોરબીના નજરબાગ અને રફાળેશ્વર વચ્ચે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યા પુરષ નું ટ્રેને હડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ની ટીમ દોડી ગઈ હતી અને મુર્તદેહ ને પી.એમ. માટે ખસેડી આ મરણ જનાર કોણ છે મોત અકસ્માત થયું છે કે બીજું કોઈ કારણ છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે



