Billboard ad 1150*250

કીર્તીદાન ગઢવીના પુત્ર રાગના જન્મદિવસની ઉજવણી મોરબીમાં કરાઈ, video

0 618
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2


મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર કીર્તીદાન ગઢવી ગરબાની જમાવટ કરી રહ્યા છે ત્યારે તેના પુત્ર રાગના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર કીર્તીદન ગઢવી નવરાત્રીના ૧૦ દિવસ મોરબીવાસીઓને મનમુકીને ગરબે ધુમાવી રહ્યા છે ત્યારે કીર્તીદાન ગઢવીના પુત્ર રાગનો ગઈકાલે જન્મદિવસ હોય જેની ભવ્ય ઉજવણી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં કીર્તીદન ગઢવી, તેના પત્ની સોનલબેન અને પાટીદાર નવરાત્રી મહોત્સવના તમામ સભ્યો સાથે મળીને કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ અનેરા પ્રસંગે કીર્તીદાન ગઢવીએ ૫૧,૦૦૦ નો ફાળો યદુનંદન ગૌ-શાળાને આપ્યો હતો.રાગના જન્મદિવસ નિમિતે સૌ કોઈને તેના પર શુભેચ્છાનો ધોધ વરસાવ્યો હતો તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી રાગને જન્મદિવસની અનેકોઅનેક શુભકામનાઓ…………………..

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat