Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના વેજલપર ગામે આજે રાત્રે ઘરસભા યોજાશે

 

માળિયા તાલુકાના વેજલપર ગામના આંગણે આજે તા. ૩૦ ના રાત્રીના ૯ કલાકે ૬૧૨ મી ઘરસભાનું આયોજન કરવામાં આવ્યું છે

કૈલા મુળજીબાપા પરિવાર દ્વારા આજે રાત્રીના ૯ કલાકે દેવકૃષ્ણ પાર્ટી પ્લોટ, વેજલપર તા. માળિયા ખાતે ૬૧૨ મી ઘરસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા તરીકે પુ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી પધારશે અને માર્ગદર્શન આપશે સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ઘરસભાનું આયોજન કરેલ છે

Comments
Loading...
WhatsApp chat