મોરબીમાં શ્રી રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા ૧૧ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરાયું

 

મોરબીના આંગણે શ્રી રામાનંદી સાધુ સેવા સમિતિ (મહાસભા) મોરબી દ્વારા આગામી તા. ૧૪-૦૨-૨૦૨૩ ને મંગળવારે ૧૧ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી અને માળિયાની દીકરીઓને અગ્રતા આપવામાં આવશે

આ ઉપરાંત યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરેલ છે પરંતુ દિકરાઓની સંખ્યા થશે તો સાથે જ ભવ્ય સંતવાણી અને દાંડિયા રાસ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ફોર્મ વિતરણ અને સમૂહ લગ્નનું સ્થળ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે

સંપર્ક નંબર

ભક્તિરામ ભાઈ નિમાવત 9979999098

મનિષભાઈ દેવમુરારી 9978615594,9909215594

દિનેશભાઈ નિમાવત 9879993705

દિપકભાઈ કુબાવત 9427236797

પ્રગ્નેશભાઈ રામાવત 9825375957

ભરતભાઈ કુબાવત  9265202959

ડો સુરેશભાઈ રામાનુજ માણેકવાડા 9925182904

ચંદ્રકાંતભાઈ રામાનુજ 70160 97002

👉મુખ્ય કાર્યાલય👈

ખાખીની જગ્યા નવાડેલા રોડ

પસંદ ચા ઉપર મોરબી

Comments
Loading...
WhatsApp chat