હળવદમાં ટેનીસ કિકેટ નાઈટ ટુનામેન્ટ નો ભવ્ય શુભારંભ

 

હળવદ નગરપાલિકાના સૌજન્ય થી હળવદ ટેનિસ કિકેટ ઈતિહાસમાં સૌપ્રથમવાર હળવદ પંથકના યુવાકિકેટરનો પ્રોત્સાહન આપવા માટે નાઈટ કિકેટ ટેનિસ ટૂર્નામેન્ટમ એચ, પી, એલ, હળવદ પ્રિમિયર લીગ 2018 નુ એનેરુ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

 

 

આ એચ.પી.એલ ની અંદર આઠ ટીમો,દરેક ટીમ અંદર પંદર -પંદર ખેલાડીઓ નો સમાવેશ કરવામાઆવ્યાછે.આ ટૂનાઁમેન્ટ સાત દિવસ સુધી ચાલશે.આઠ ટીમ ને આઠ માલીક એ ખરીદી લીઘી છે.કુલ 120 ખેલાડીઓ આ ટૂનાઁમેન્ટ મા રમશે.ટાવર લાઈટીંગ સીસ્ટમ મુકવામા આવી છે 96 ફોકસ.લાઈવપ્રસાણ,લાઈવસ્કોર,ખેલાડી માટે અલગ પેવેલિયન જેવી વિવિધ સુવિધા થી સજજ,
તારીખ ૫,૪,૨૦૧૮ ગુરૂવારે HPL2018 ભવ્યાતિભવ્ય શુભારંભ કરવામાં આવ્યો આ ટેનામેન્ટ હળવદ નગરપાલિકાના પ્રમુખ હીનાબેન રાવલ તથા શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો, કે, એમ, રાણા ના હસ્તે પ્રારંભ કર્યો હતો, શહેર ભાજપ પ્રમુખ એ બેટીંગ કરી હતી જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ ડો, કે, એમ, રાણા એ બોલીંગ નાખી હતી, રાજકારણમાં અેકબીજાના કટર હરીફ કિકેટ ના મેદાન માં એક થઈ ને યુવાનો ને એકથય કિકેટ નો આનંદ લેવા જણાવ્યું હતું,
આ પ્રસંગે રણજીતગઢ સ્વામિનારાયણ મંદિર મહંત ભકિતહરી સ્વામી રજની ભાઈ સંઘાણી, રણછોડભાઈ દલવાડી, હેમાંઞભાઈ રાવલ, ધમેન્દસિહ ઝાલા, વલ્લભભાઈ પટેલ, જયેશ પટેલે, રાજા રાણા સહીત ના અન્ય આગેવાનો અને કિકેટ પ્રેમી જનતા યુવા ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા,આ ટૂનાઁમેન્ટ ને સફળ બનાવવા સમસ્ત હળવદ તાલુકા યુવા કિકેટર ગુપ્ર,ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ,બજરંગ દળ, ભારેજહેમત ઉઢાવી રહયા છે,
આ ટેનામેન્ટ માં ચેમ્પિયન થનાર ટીમ ને એકાવન હાજર રોકડા ટોફી રનસૅપને રોકડ ટોફી, મેન ઓફ ધ મેચ, મેન, ઓફ, ધ, સીરીઝ જેવા અન્ય ઇનામો ની વણજાર રાખવામાં આવી છે .આ ટૂનાઁમેન્ટ માથી વઘેલ રકમ નો ગરીબ અને જરુરીયાતમંદ માટે ઉપયોગ કરવા મા આવશે.

 

 

Comments
Loading...
WhatsApp chat