Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રવિવારે નિશુલ્ક યોગ શિબિર યોજાશે

એસ.એન. તાવરીયા નિર્દેશિત 3 એસ.આર.બી. યોગ પ્રણાલીના નિઃશુલ્ક યોગ કેન્દ્રો મોરબીમાં નિયમિત ચાલે છે ત્યારે વધુને વધુ લોકો આ તન – મનના આરોગ્ય સુધારતી દરરોજની ફક્ત 7 મિનિટ કરવાની આ સિસ્ટમમાં જોડાઈ તે આશયથી રવિવારે તા. ૧૨ ના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે પી.જી.પટેલ કોમર્સ કોલેજ શનાળા રોડ મોરબી ખાતે નિશુલ્ક યોગ શિબિર યોજાશે જેમાં માધવપુરથી સિનિયર પ્રશિક્ષક બહાદુરસિંહ સુચરીયા માર્ગદર્શન આપશે આ તાલીમ શિબિરનો લાભ લેવા મોરબી રામ યોગ કેન્દ્રએ અનુરોધ કર્યો છે

Comments
Loading...
WhatsApp chat