Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની આયુષ હોસ્પિટલમાં રવિવારે નિશુલ્ક ઓપરેશન કેમ્પ યોજાશે

 

શ્રી સત-સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ (સાર્વજનીક જનરલ હોસ્પીટલ) આયુષ સુપર-સ્પેશ્યાલીટી હોસ્પિટલ- મોરબી દ્વારા તા. ૨૮ ને રવિવારે નિશુલ્ક ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શિયાળાની ઋતુ શરુ થઇ ગયેલ છે, તો આ આરોગ્યવર્ધક શિયાળાની ઋતુ ઓપરેશન કરાવવા માટેનો યોગ્ય સમય હોય, જે દર્દીઓને અગાઉ ઓપરેશનની સલાહ મળેલી હોય પરંતુ પૈસાના અભાવમાં કે અન્ય કારણોસર ઓપરેશન કરાવેલ ન હોય, તેવા દર્દીઓ માટે “વિના મુલ્યે ઓપરેશન કેમ્પ” નું આયોજન કરેલ છે .

 

ઓપરેશન ની યાદી

 

ન્યુરો સર્જરી (સ્પાઈન સર્જરી)

– મગજ, મણકા તથા કરોડરજ્જુના બધા જ ઓપરેશન

 

કાર્ડિયોલોજી વિભાગ

– 2D ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી વગેરે

– હૃદયની તકલીફ

 

યુરો સર્જરીના ઓપરેશન

– પથરી, પ્રોસ્ટેટ, કિડની અને મુત્રમાર્ગના દુરબીનથી ઓપરેશન

 

જોઈન્ટ રીપ્લેસમેન્ટના ઓપરેશન

– ગોઠણ અને થાપાના સાંધો બદલવાના ઓપરેશન

 

ઓર્થોપેડિક વિભાગ

– હાડકાના તમામ ઓપરેશન

 

લેપ્રોસ્કોપીક જનરલ સર્જરીના ઓપરેશન

– એપેન્ડીક્ષ, સારણગાંઠ (હર્નિયા), વધરાવટ (હાઈડ્રોસીલ)

– હરસ – મસા – ભગંદર

 

સ્ત્રી રોગના ઓપરેશન

– કોથળી કાઢવાના ઓપરેશન

 

>મા-કાર્ડ તથા આયુષ્માન કાર્ડ ધારકો માટે ઓપરેશનની નિઃશુલ્ક સારવાર

 

> આ કેમ્પમાં ઓપરેશન, દવા, રીપોર્ટ એનેસ્થેસિયા દરેક સારવાર નિશુલ્ક રહેશે અર્થાત દર્દી પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહિ.

> જુના દરેક ફાઈલ, રીપોર્ટ, એક્સ-રે ફરજીયાત સાથે લાવવા.

 

કેમ્પની તારીખ : 28 નવેમ્બર , 2021 રવિવાર

સમય : સવારે 10 થી 1

*સ્થળ : આયુષ સુપર-સ્પેશ્યાલીટી હોસ્પિટલ, * જુના બસસ્ટેન્ડ પાસે , સાવસર પ્લોટ, મોરબી

વધુ માહિતી માટે : 75750 88888, 75758 22222

 

નામ નોંધાવવા માટે : 92 28 108 108

Comments
Loading...
WhatsApp chat