મોરબીમાં સંસ્થાના ઉપક્રમે નિશુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ડીવાઇન લાઇટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સંસ્થાના દવાખાનામાં ફ્રી ડાયાબિટીસ એન્ડ બીપી નિદાન કેમ્પ યોજાયો. જેમાં અનેક દર્દીઓએ લાભ લીધો. તેમજ જે તે વિસ્તાર ના લોકો એ સાથ સહકાર અને સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી. જેમાં ડો. પ્રિયંકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નિદાન સારવારની સેવા આપવામાં આવી હતી. સંસ્થા આવનારા દિવસોમાં આવી રીતે સેવાયજ્ઞ કરી શકે અને લોક સેવામાં અમૂલ્ય ફાળો આપવા સંસ્થાના પ્રમુખ ચિરાગભાઈ ચૌહાણની યાદીમાં જણાવ્યું છે 

Comments
Loading...
WhatsApp chat