Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના ચરાડવા ગામે રવિવારે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

 

મોરબીના નિષ્ણાંત ડોક્ટર દ્વારા તા. ૨૮ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ કલાક દરમિયાન કન્યા છાત્રાલય, દરબાર ગઢ પાસે ચરાડવા ગામ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

જે નિદાન કેમ્પમાં મોરબી શહેરના મોતિયા, ચામડી, ડાયાબીટીસ, શ્વાસના રોગો તેમજ હાડકાના રોગો અને માનસિક રોગોના નિષ્ણાત ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવશે જે નિદાન કેમ્પમાં નામ નોંધાવવા અને વધુ માહિતી માટે મો ૭૩૫૯૨ ૨૨૪૯૦ પર સંપર્ક કરવા અને જાહેર જનતાએ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat