વન મહોત્સવ નિમિતે ભૂતકોટડા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વન મહોત્સવ ૨૦૧૯ નિમિતે શ્રી ભૂતકોટડા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં ગામના સરપંચ હિતેશભાઈ નમેરાના હસ્તે શાળામાં અને ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો સાથે જ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેનું જતન કરવાનો પણ સંકલ્પ કર્યો હતો બાળકોમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિની પ્રેરણા માટે એક બાળ એક ઝાડ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને એક એક રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું 

Comments
Loading...
WhatsApp chat