મોરબીમાં વિધાનસભા ચુંટણીને પગલે CRPF ની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

 

ગુજરાત વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર ચુંટણી તૈયારીમાં લાગી ગયું છે તો પોલીસ અને સુરક્ષા બળો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સતત પ્રયત્નશીલ છે જેમાં મોરબીમાં સીઆરપીએફ ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી

મોરબીમાં સીઆરપીએફ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી ચુંટણીને ધ્યાને લઈને મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી મતદારો નિર્ભયપણે મતદાન કરી સકે તેવા હેતુથી ફ્લેગ માર્ચ યોજાઈ હતી તેમજ સીઆરપીએફ જવાનોએ ફ્લેગમાર્ચ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું

Comments
Loading...
WhatsApp chat