Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રેલ્વે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં આગ લાગી

 

મોરબી શહેરના રેલ્વે સ્ટેશન નજીક આવેલ કન્ટેનર યાદમાં એક ટ્રકમાં આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે બાલાજી કન્ટેનર ભંગાર યાર્ડમાં ટ્રકના ટાયરમાં બપોરના સુમારે આગ ભભૂકી હતી જે બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે ફાયર ટીમને બે કલાકની જહેમત ઉઠાવવી પડી હતી અને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો સદનસીબે આગના કારણે કોઈ જાનહાની થવા પામી નથી

Comments
Loading...
WhatsApp chat