Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના સરતાનપર રોડ પર સિરામિકના પાર્કિંગમાં પડેલ ટ્રકમાં આગ લાગી

 

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર સિરામિકના પાર્કિંગમાં પડેલા ટ્રકમાં આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર સંસ્કાર સિરામિક પાર્કિંગમાં રાખેલ ટ્રકમાં આગ લાગી હતી પાર્કિંગમાં પડેલા ટ્રક આરજે ૧૦ જીબી ૦૪૨૪ માં કોઈ કારણોસર આગ લાગત મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે કોઈ જાનહાની થવા પામી નથી જોકે ટ્રકની કેબીન સળગી જતા નુકશાન થયું હતું

Comments
Loading...
WhatsApp chat