Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની નટરાજ ફાટક નજીક ભંગારના ડેલામાં આગ લાગી, video

મોરબીની નટરાજ ફાટક નજીક આવેલા ભંગારના ડેલામાં સાંજના સુમારે અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા બે ફાયરની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી સકાયું નથી પરંતુ આગને પગલે કોઈ જાનહાની ના થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

જુઓ વિડીયો………..

Comments
Loading...
WhatsApp chat