Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના લીલાપર કેનાલ રોડ પરના પાટી પ્લોટમાં આગ લાગી

 

મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં આગ લાગી હતી જેથી ફાયર ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો

લીલાપર કેનાલ રોડ પર આવેલ રાધે પાર્ટી પ્લોટમાં આજે સવારે આગ લાગી હતી સવારે ૧૧ વાગ્યાના સુમારે આગ લાગતા મોરબી ફાયર ટીમના જવાનો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે કોઈ જાનહાની થવા પામી નથી જેથી ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat