Billboard ad 1150*250

મોરબીમાં તલવારબાજી ટ્રેનીંગ સેન્ટરના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

0 69
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા પોલીસ અને આર્મીની ભરતી માટે યુવાનોને તાલીમ આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પના અંતે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો

        રાજપૂત સમાજ અને તલવારબાજી ટીમ ફીઝીકલ ટ્રેનીંગ સેન્ટર દ્વારા મોરબી ખાતે ટ્રેનીંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને તાલીમ મેળવી હતી અને કેમ્પ પૂર્ણ થતા મોરબીના ટાઉન હોલ ખાતે સેન્ટરના તાલીમાર્થીઓ માટે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જે સમારોહમાં રાજકોટ સ્ટેટના યુવરાજ જયદીપસિંહજી ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમ મેળવનાર યુવાનોને પ્રેરક ઉદબોધન કર્યું હતું તાલીમ સેન્ટરના સંચાલકો અને રાજપૂત સમાજના આગેવાનોને યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat