એ-ડિવિઝન પીઆઇ સોનારાસાહેબને શુભેચ્છા પાઠવતા વેપારીઓ.

મોરબી એ-ડિવિઝન પોલીસ મથકમાં પીઆઇ તરીકે બી.પી.સોનારાની નિમણુંક થતા. આજે મોરબી પરાબજાર વેપારી એસોશિએશન તેમજ અન્ય અગ્રણીઓએ તેમને પુષ્પગુચ્છથી આવકારી મો મીઠું કરાવ્યું હતું. આ તકે અગ્રણીઓમાં આપાભાઈ કુંભરવાડિયા, બીપીનભાઈ વ્યાસ,જૈન અગ્રણી પરેશભાઈ શાહ,વિપુલભાઈ ટોળીયા,નિરાજભાઈ ચાવડા સહિતના હાજર રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat