મોરબીની અર્બન હેલ્થ ઓફીસ ખાતે સગર્ભા માતાને મચ્છરદાની વિતરણ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        અર્બન હેલ્થ ઓફીસ સો ઓરડી મોરબી ખાતે તાજેતરમાં સગર્ભા માતાઓને મેલેરિયા જેવા રોગોથી બચાવવા માટે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું

        જે પ્રસંગે જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના મેલેરિયા ઓફિસર ડો. વારેવરીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, ડો માધવીબેન તેમજ સુપરવાઈઝર ઇસ્તીયાક માથકીયા, એસ.આઈ. અજય વાઘેલા, સો ઓરડી વિસ્તારના કાઉન્સીલાર જશવંતીબેન સુરેશભાઈ સીરોહિયા અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ સીરોહિયા સહિતના ઉપસ્થિત રહીને સગર્ભા માતાને મેલેરિયા જેવા રોગોથી બચાવવા મચ્છરદાની વિતરણ કરાઈ હતી 

Comments
Loading...
WhatsApp chat