Billboard ad 1150*250

રફાળીયા નજીક ડીઝલ ભરેલું ટેન્કરનો અકસ્માત સર્જાયો

0 485

મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઈવે પર રફાળીયા નજીક ડીઝલ ભરેલું ટેન્કર અકસ્માતગ્રસ્ત થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને ત્યાં ફાયરની ટીમ દોડી ગઈ હતી અને પરીસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને મોરબી ફાયર વિભાગના હિતેશભઈ, રવિભાઈ, કાર્તિકભાઈ અને નિલેશભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat