Billboard ad 1150*250

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં યુવતીની છેડતી થતા ફરિયાદ નોંધાય

0 449

મોરબીનાં સામાકાઠે આવેલા આનંદનગરમા રહેતી યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા. 8નાં રોજ પોતાના એક્ટિવા સ્કુટર પર લાલપર ગામે આવેલી એચ.ડી.એફ.સી. બેન્કમા પોતાના પિતાનો ચેક જમા કરીને પાછી ફરી રહી હતી. તે સમયે મધુવનથી આનંદનગર જવાના રસ્તામા તેના સ્કુટરની આડે આરજે 07 એસટી 3185 નંબરનાં બાઈક સવાર શખ્સે બાઈક વચ્ચે નાખીને યુવતીની છેડતી કરી હતી. આથી યુવતીએ અા બાબતે બાઈક સવાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોઁધાવતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat