Billboard ad 1150*250

મોરબીમાં પડી જતા બાળક, ટંકારામાં વીજશોકથી શ્રમિકનું મોત

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના કારખાનામાં રમતા રમતા પડી જતા માસૂમનું મોત

Post ad 3

        મોરબીના લાલપર નજીક આવેલ ઝેડ વિટ્રીફાઈડમાં દોઢ વર્ષની રવિના અનિલભાઈ સીસોદીયા કારખાનામાં રમતા રમતા પડી જતા તેને માથામાં ઈજા થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

ટંકારાના વાછ્કપરમાં વીજશોક લાગતા ખેતમજુરનું મોત

        ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં રહીને ખેતમજુરી કરતા નૈનસિંગભાઈ પુરજાભાઈ શિંગાળા (ઉ.વ.૨૧) વાળા ગઈકાલે વાડીએ ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરતા ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત થયું ચેહ ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat