સમસ્ત મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે 

 

શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આગામી સમયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ થવા જઈ રહ્યો છે. જેમાં સમસ્ત મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું આયોજન કરાયું છે.

જે વિદ્યાર્થીઓ વર્ષ 2022માં ધોરણ 9 થી 12, કોલેજ તથા ઉચ્ચ અભ્યાસક્રમમાં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને તારીખ 18 જૂનથી 3 જુલાઈ સુધીમાં પરિણામ અહીં આપેલા વિસ્તાર પ્રમાણેના જેતે વ્યક્તિના નંબર પર વોટ્સઅપ કરવા જણાવાયું છે. મોરબી શહેર વિસ્તારમાં હર્ષદભાઈ ખાંભલા (મો.નં.- 97129 51110), મોરબી તાલુકામાં નવઘણભાઈ કરોતરા  (મો.નં.- 99793 37300), વાંકાનેર શહેર, ગ્રામ્ય વિસ્તારમાં આદીભાઈ કરોતરા  (મો.નં.- 82009 68525), હાલાર વિસ્તારમાં રણમલભાઈ  (મો.નં.-98790 10226), મોરબી અને માળિયા તાલુકામાં મોતીભાઈ  (મો.નં.- 99794 73216), ટંકારા વિસ્તારમાં દિપકભાઈ ભુંભરીયા  (મો.નં.- 82001 74500) અને મનસુખભાઈ ખટાણા  (મો.નં.- 98258 72205)ના નંબર પર પરિણામ વોટ્સઅપ કરવા યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat