



વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સિરામિક એકમમાં પાણીમાં ડૂબી જતા ૨ વર્ષના બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ રોસા સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા મૈયારામભાઈ બારેલાના પુત્ર (ઉ.૨) સુરજ સિરામિક એકમમાં રમતો હોય દરમિયાન કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



