ખાખરેચી ગામના પાંજરાપોળ વીડીમાં ૫૦૦૦ વૃક્ષોના વાવેતરનું અભિયાન




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળ વીડીમાં વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળુ બનવવા અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં ૫૦૦૦ વૃક્ષોના વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે
ગ્રામ વિકાસ સમિતિ ખાખરેચી દ્વારા ખાખરેચી ગામની પાંજરાપોળ વીડીમાં વૃક્ષોના વાવેતર માટે ગ્રામજનોને પ્રેરણા પૂરી પાડવા માટે સમિતિના ડોક્ટર મનુભાઈ કૈલા અને જયંતીભાઈ સહિતના આગેવાનો દ્વારા ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવાની અભિયાન શરુ કર્યું છે ૫૦૦૦ વૃક્ષોના વાવેતરથી ગામના હર્યુભર્યુ બનાવાશે તેમજ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દરેક ગામમાં ઓછામાં ઓછા ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને મોરબી જીલ્લામાં પણ ચેરાપુંજી જેવો વરસાદ આવે તે માટે અભિયાન ચલાવવામાં અવી રહ્યું છે



