મોરબીના જલારામ મંદિરે કંસારા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના કંસારા છોટાલાલ પરમાનંદદાસ પરિવાર (ટાઈમ ટ્યુન પ્રોડક્ટ) દ્વારા આગામી સોમવાર તા.૫ ના રોજ સવારે ૯ થી ૧ કલાકે જલારામ મંદિર ખાતે સદગતના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે.

થોડા સમય પહેલા મોરબીના કંસારા પરિવાર ની બે દીકરીઓ પ્રેક્ષાબેન વિપુલભાઈ અને  નિધીબેન જયમિનકુમાર તથા જમાઈ જયમિનકુમાર યોગેશભાઈનુ શ્રીનાથજીથી દર્શન કરી પરત ફરતી વખતે વિરમગામ પાસે કાર અકસ્માતમા મૃત્યુ થયુ હતુ. તે સદગતના સ્મરણાર્થે આગામી સોમવારે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. આ કેમ્પ મા દરેક રક્તદાતાઓએ રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે 

Comments
Loading...
WhatsApp chat