મોરબીમાં બેંક પાસબૂક સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સાથેની બેગ ખોવાઈ

 

મોરબી શહેરના રહેવાસી સામાજિક કાર્યકરની બેંક પાસબૂક અને જરૂરી ડોક્યુમેન્ટ ભરેલી બેગ રસ્તામાં પડી ગઈ છે જેથી બેગ પરત આપવા અનુરોધ કરવામાં આવ્યો છે

મોરબીના સામાજિક કાર્યકર રાજેન્દ્રભાઈ વિષ્ણુપ્રસાદ દવે આજે પોતાના ઘરેથી પારેખ શેરીમાંથી નીકળી રવાપર રોડ, નટરાજ ફાટક પાસે આવેલ તાલુકા સેવા સદન અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ ગયા હતા દરમિયાન તેની પાસે રહેલ થેલી રસ્તામાં પડી ગઈ છે જે થેલીમાં બંક પાસબૂક, ચેક અને આધારકાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ હોય જેથી થેલી પરત આપવા અપીલ કરી છે થેલી જે કોઈને મળે તે પરત કરવા માટે રાજુભાઈ દવે મોબાઈલ નંબર ૯૭૨૬૫ ૯૮૬૧૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat