Billboard ad 1150*250 Billboard ad 1150*250

મચ્છુ ડેમ નજીક માછીમારી કરવા ગયેલા યુવાનનું ડૂબી જતાં મોત

મોરબી નજીક આવેલ મચ્છુ ૨ ડેમના પાટિયા નજીક મચ્છુ નદીમાં માછીમારી કરવા ગયેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના થોરીયાપાળા ગામના વતની અને હાલમાં જુના જાબુંડિયા ગામે રહેતા કાંતીલાલ ભલાભાઇ દેવકરીયા નામના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.જેની વધુ તપાસ શરુ કરી  એ.એલ.પરમાર ચલાવી રહ્યા છે

 

Comments
Loading...
WhatsApp chat