Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં 93 હજાર વિધાર્થીઓને ઉકાળો પીવડાવામાં આવ્યો

0 415

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય ટીમે શિક્ષક દિનના નિમિતે બાળકોને સ્વાઇન ફલૂ બીમારીથી રક્ષણ માટે મોરબી જિલ્લાની તમામ ૫૯૩ શાળામાં ઉકળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો અંદાજે ૯૩ હજાર જેટલા બાળકો લાભ લીધો હતો. તમામ બાળકોને સ્વાઇન ફ્લૂથી રક્ષણ મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજવમાં આવ્યો હતો જેમાં મોરબી તાલુકામાં ટીંબડી ગામેની પ્રાથમિક શાળામાં આયુર્વેદિક આરોગ્ય વર્ધક ઉકાળાનો વિતરણ કાર્યક્રમનો કલેકટર આઇ.કે પટેલ અને ડી.ડી.ઓ એસ.એમ ખટાણાના ઉપ્સ્થીત રહ્યા હતા અને બાળકોને ઉકાળા થી થતા ફાયદા અગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat