

મોરબી ની ગીતાંજલી સ્કૂલમા અભ્યાસ કરતી સામાન્ય પરિવાર ની દીકરી દવે મૈત્રી દિલીપભાઈ મોરબી ન્યુઝ સાથે ની વાતચીતમા જણાવ્યું હતું કે તે ધોરણ ૧૦ માં અભ્યાસ દરમિયાન તેઓ ની ડે-સ્કુલ હોવા છતાં રોજનું ૩ થી ૪ કલાક વાંચન કરીને તેમણે ૯૯.૫૮ PR અને ૯૧ % સાથે ઉતીર્ણ થઈને તેમને સ્કુલ માં પ્રથમ નંબર લાવીને પરિવાર અને સ્કૂલ નું નામ વધાર્યું છે. તેઓ ભવિષ્યમાં C.A.(ચાર્ટડ અકાઉન્ટ) બનવા માંગે છે.