


મોરબીના શકત શનાળા ગામે રામજી મંદિર ચોકમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે મોરબી એ.ડીવીઝન પોલીસે દરોડો પાડતા સંજયસિંહ અજીતસિંહ ઝાલા,રવિરાજસિંહ ગોગુભા ઝાલા,સંજય ચંદુલાલ નિમાવત,ક્રિપાલસિંહ દિલાવરસિંહ ઝાલા,વિપુલગીરી નીલેશગીરી ગોસાઈ,ધ્રુવ્રરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા,પ્રદીપસિંહ જયુભા જાડેજા અને મોબતસિંહ ગોવુભા ઝાલાને ૧૭૧૬૦ ના મુદામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.