Billboard ad 1150*250

મોરબી અને ગાળા ગામે જુગાર રમતા ૮ પત્તાપ્રેમી ઝડપાયા

0 162
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી પંથકમાં બારેમાસ જુગારની મોસમ જોવા મળે છે જેમાં મોરબી સીટી બી ડીવીઝન અને એલસીબી ટીમે બે દરોડામાં કુલ ૮ જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

        મોરબીના ગાળા ગામે વાઘપર જવાના રસ્તે બગીચામાં જાહેરમાં જુગાર અંગે બાતમીને મળતા એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા કિરીટભાઈ ચંદુભાઈ અંદરપા, મનસુખભાઈ વાઘજીભાઈ કુંડારિયા, મહાદેવભાઈ ચકુભાઈ કાચરોલા, ત્રિભોવનભાઈ ગોવિંદભાઈ  કુંડારિયા અને કુંવરજીભાઈ ધનજીભાઈ કુંડારિયા રહે બધા ગાળા તા. મોરબી વાળાને ઝડપી લઈને ૩૧,૭૦૦ ની રોકડ જપ્ત કરી છે જયારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે જુના ઘૂટું રોડ પરના સ્વાગત ચેમ્બર પાસે જાહેરમાં જુગાર રમતા શિરીષ ઉર્ફે સુરીયો રસિકલાલ નંદાણા, સાગર બાબુભાઈ બોરાણીયા અને દિનેશ નાથાભાઈ નગેવાડિયા રહે ત્રણેય ત્રાજપર ખારી વાળાને ઝડપી લઈને ૧૮૨૦ ની રોકડ રકમ જપ્ત કરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat