Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળીયામાં જાહેરમાં જુગાર રમતા ૭ પત્તાપ્રેમી ઝડપાયા

માળીયાના ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શકુનીઓને પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ માળિયા પોલીસ ખાખરેચી પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામે કોળીના ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા દલીચંદભાઈ દેવજીભાઈ વીઠલાપરા. હીરાભાઈ અમરશીભાઈ ભોજવિયા. રમેશભાઈ ખોડાભાઈ અદગામા, રમેશ સોંડાભાઈ પાટડીયા, રાજેશભાઈ ચંદુભાઈ ખાંભડીયા,દુલભજીભાઈ જેઠાભાઈ મોરડિયા, બહાદુરભાઈ સોંડાભાઈ પાટડીયામને રોકડ રકમ રૂ.૮૧૯૦ તથા મોબાઈલ નંગ-૫ કીમત રૂ.૫૦૦૦ એમ કુલ મળી ૧૩૧૯૦ સાથે ઝડપીને માળિયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat