Billboard ad 1150*250

મોરબીમા રહેણાંક મકાનમાં જુગાર રમતા ૭ ઝડપાયા

0 511

મોરબીના સામાંકાઠા આવેલ જ્ન્કલાયણ સોસાયટી વિસ્તારમાં રેહતા અતુલભાઈ દવે ઘરે જુગાર રમતો હોવાની બાતમીના આધરે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાં દરોડો પાડતા અતુલ દવે, રાજેન્દ્રસિંહ જાડેજા, સબળસિંહ ઝાલા, જસમતભાઈ જેઠ્લોજા, રાજેન્દ્રસિંહ ઝાલા, મોહિત મીરાણી અને રવજી ઝાલારીયા સહિતના સાત શખ્સો પતા ટીચતા રંગ હાથ જડપી લીધા અને રૂપિયા ૧૯ હજારથી વધુ મતા સાથે જડપી ને બી-ડીવીઝન સોપવામાં આવ્યા હતા

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat