


મોરબીના નીચી માંડલ ગામે આવેલ સ્કુલનાં પાછળના રહેતા વિજયભાઈ વસરામભાઈ બજારીયાના ઘરમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની ખાનગી બાતમી આધારે બપોરના ૪ વાગ્યાના સુમારે દરોડો પડતા ૭ બોટલ વિદેશી દારૂ કિમત ૨૧૦૦નાં મુદામાલ સાથે આરોપીને ઝડપી પડ્યો છે.મોરબી તાલુકા પોલીસે મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.