મોરબીની ધ ગ્રાન્ડ વર્ધમાન હોટલના રૂમમાંથી ૫ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ધ ગ્રાન્ડ વર્ધમાન હોટલના રૂમમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે આર.આર. સેલે દરોડો પડતા હોટલના રૂમાંથી અશોક મગન પટેલ, અનિલ ગુલાબચંદ જૈન, શંકર કાનજી બારેચિયા, જીતેન્દ્ર અરવિંદ મેહતા, મનીસ મનહર પટેલને 2.૨૫ લાખની રોકડ અને એક સ્વીફટ કાર કીમત ૩ લાખ સહિત કુલ ૫.૨૫ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat