Billboard ad 1150*250

હળવદ તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં 2750 ખેલાડીઓ ભાગ લીધો

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી જીલ્લાના હળવદ તાલુકા કક્ષા ખેલ મહાકુંભ માં 2750 ખેલાડીઓ ભાગ લીધો
રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને
મોરબી જિલ્લા રમત ગમત અધિકારી સંચાલિત. હળવદ તાલુકા કક્ષા ખેલ મહાકુંભ માં ખો.ખો.કબડ્ડી.વોલીબોલ. રસ્સાખેંચ.યોગાસન.ચેસ. એથ્લેટીક્સ સ્પર્ધા યોજવામા આવી હતી તેમા હળવદ તાલુકા બી.આર. સી. પ્રવિણ ભાઈ ચૌહાણ S.V.S કન્વીનર નરેન્દ્રભાઈ દેથરીયા . પ્રવિણ ભાઈ આબલિયા હળવદ તાલુકા રમત ગમત કન્વીનર હિતેષભાઈ વરમોરા ખુબજ જયમત ઉઠાવી હતી હળવદ તાલુકા ખેલાડીઓ જિલ્લા કક્ષા ભાગ લેવા જશે દરેક ખેલાડી ને હળવદ તાલુકા નામ રોશન કરે તેવી હિતેશ ભાઈ વરમોરા શુભેચ્છા પાઠવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat