Billboard ad 1150*250

મોરબી : પાટીદાર નવરાત્રી ગ્રુપ દ્વારા એજ્યુકેશન ટ્રસ્ટને ૨ લાખનું ડોનેશન અર્પણ

0 135
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

    પાટીદાર નવરાત્રી ગ્રુપ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે અને આયોજન થકી થનાર આવક સેવાકાર્યોમાં અર્પણ કરવામાં આવે છે જે સંસ્થા દ્વારા તાજેતરમાં પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને ૨ લાખનું ડોનેશન અર્પણ કરવામાં આવ્યું છે પાટીદાર નવરાત્રી ગ્રુપના અજયભાઈ લોરિયાની ટીમ તરફથી પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામ મોરબીમાં તાલીમ લેતા વિદ્યાર્થીઓને બેસવા માટે ૧૦૦ બેંચ માટે ૨ લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે આગામી વર્ષે યોજાનાર નવરાત્રી મહોત્સા ના ફંડમાંથી એડવાન્સ ડોનેશન આપીને સંસ્થાએ અન્યને પણ પ્રેરણા પૂરી પાડી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat