Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર નજીક બાઈક સ્લીપ થતા ૨ ને ઈજા

મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલ નોવેલ સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા કાલુ ભીલ (ઉ.૨૫) અને ગુલશન ભીલ (ઉ.૨૩)બંને ગત રાત્રીના વાંકાનેર નજીક મોટર સાઈકલ પર જતા હતા તે દરમિયાન કોઈ કારણોસર મોટર સાઈકલ સ્લીપ થઇ જતા બનેને ઈજાઓ પહોચતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat