Billboard ad 1150*250

હળવદના રાણેકપર ગામમાં રહેણાંક મકાનમાંથી ૧૫૬ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

0 450

હળવદ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ક્લોતરા અને વિજયદાન ગઢવીને હળવદ તાલુકાના રાણેકપર ગામે મહેશ બચુભાઇ કોળી નામના શખ્સના ઘેર વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી આધારે દરોડો પડતા વિદેશીદારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૫૬ બોટલો કીમત રૂ.૪૬૮૦૦નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસની આ કામગીરીમાં પીએસઆઇ શુક્લ સાથે હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ક્લોતરા, મહેશભાઈ બાલાસરા, વિજય ધાનડા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat