પોલીસ સમન્વય પરિવાર દ્વારા શરુ કરવામાં આવેલ ઉકાળા કેન્દ્રનો પ્રથમ દિવસે જ ૧૪૦૦ લોકોએ લાભ લીધો

પોલીસ સમન્વય પરિવાર દ્વારા આજથી તા 1 એમ પાંચ દિવસ સવારે 9 થી બપોર ના 1 વાગ્યા સુધી ઊકાળા નુ વિતરણ  રવાપર કેનાલ ચોકડી અને રવાપર ગ્રામ પંચાયત ખાતે વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરવામા આવશે. જેમાં આજ રોજ  ઉકાળા વિતરણના પ્રથમ દિવસે જ ડૉ પરેશભાઈ પારીયા સહિત 1400 લોકોએ આ કેન્દ્રનો લાભ લીધો હતો.તેમજ પોલીસ સમન્વય પરિવાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ઉકાળા કેન્દ્રમાં વાત્સલ્ય ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને રવાપર ગ્રામ પંચાયતની ટીમ સહયોગમાં સાથે જોડાય છે.

 

Comments
Loading...
WhatsApp chat