Billboard ad 1150*250

મોરબીના સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને બિન અનામત નિગમમાંથી ૧૪ લાખની સહાય

0 102
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

સંસ્થા સ્પર્ધાત્મક પરીક્ષાના નિશુલ્ક વર્ગો ચલાવે છે

        પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામ મોરબીમાં જીપીએસસી વર્ગ 1-૨ તથા સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમવર્ગો ચાલે છે જે સંસ્થાના વિદ્યાર્થીઓને બિન અનામત નિગમ તરફથી ૧૪ લાખની સહાય મળી છે

        ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના દ્વારા પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સંચાલિત પાટીદાર ધામ સાથે જોડાયેલ ૧૨૫ વિદ્યાર્થીઓમાંથી સરકારની યોજનાના માપદંડમાં આવતા ૭૦ થી વધુ વિદ્યાર્થીઓને ૧૪ લાખની સહાય મંજુર કરવામાં આવી છે અને સહાયની રકમ મળી છે ત્યારે સંસ્થા અગ્રણીઓએ બિન અનામત નિગમ અને બિન અનામત આયોગનો આભાર વ્યક્ત કર્યો છે અને સંસ્થા તેના શૈક્ષણિક કાર્યો પુરજોશમાં આગળ ધપાવી શકશે તેમ જણાવ્યું છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat