હળવદના ટીકર ગામે રહેણાંક મકાનમાંથી ૧૧૭ નંગ વિદેશી દારૂ ઝડપાયો

હળવદ તાલુકાના ટીકર ગામમાં રહેતા સંજય લાભુભાઈ કોળીના ઘરમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની ખાનગી બાતમી આધારે હળવદ પોલીસે ગત મોડી ટીકર ગામે દરોડો પડતા ઘરમાંથી ૧૧૭ બોટલ વિદેશી દારૂ કીમત રૂ.૩૫૧૦૦ સહિતનો મુદામાલ ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat