મોરબીના એલસીબી જવાનો સહીત કુલ ૧૧ પોલીસકર્મીની બદલી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલા દ્વારા આજે ૧૧ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં એલસીબીમાં ફરજ બજાવતા પોલીસકર્મી સહિતના ૧૧ કર્મચારીની બદલી કરવામાં આવી છે

        મોરબી એલસીબીમાં ફરજ બજાવતા પોલાભાઈ ખાંભરા, રજનીકાંતભાઈ કૈલા, કૌશિકભાઈ મારવાણીયા, જયવંતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયકુમાર પટેલ, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને આકૃતિ પીઠવાની પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે જયારે સીટી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ઝાલાની પણ બદલી કરવામાં આવી છે 

Comments
Loading...
WhatsApp chat