મોરબીના પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

મોરબીના પંચાસર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે ડી સ્ટાફએ ગત મોડીરાત્રીના  દરોડો પડતા જાહેરમાં જુગાર રમી રહેલા મનીષ અવચરભાઈ પટેલ, બિપિન લખમણભાઈ પટેલ, મનસુખભાઇ સવજીભાઇ પટેલ, દિલીપ પ્રવીણભાઈ પટેલ, કલ્પેશ વામસી પટેલ, નયન મગનભાઈ પટેલ, નિકુંજ મનસુખભાઇ પટેલ, મહેન્દ્ર મનસુખભાઇ પટેલ, ભરત મહાદેવભાઈ પટેલ અને મનસુખભાઇ પટેલ રોકડ રૂપિયા ૩૪૫૦૦ સાથે ઝડપી પડ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat