हापा-मुंबई सेंट्रल दुरंटो एक्सप्रेस में स्थायी रूप से जोड़ा जाएगा 1 अतिरिक्त सेकंड एसी कोच

 

    यात्रियों की सुविधा के लिए पश्चिम रेलवे द्वारा ट्रेन नंबर 12268 हापा-मुंबई सेंट्रल दुरंटो एक्सप्रेस और ट्रेन नंबर 12267 मुंबई सेंट्रल-ओखा दुरंटो एक्सप्रेस में स्थायी रूप से 1 अतिरिक्त सेकंड एसी कोच जोड़ने का निर्णय लिया गया है। राजकोट डिविजन के सीनियर डीसीएम अभिनव जेफ के अनुसार यह अतिरिक्त सेकंड एसी कोच ट्रेन 12268/12267 हापा-मुंबई सेंट्रल दुरंटो एक्सप्रेस में हापा से 02.02.2023 से और मुंबई सेंट्रल से 01.02.2023 से जोड़ा जाएगा। अब इस ट्रेन की संशोधित संरचना में कुल 16 कोच रहेंगे जिसमें 1 फ़र्स्ट एसी, 3 सेकंड एसी, 6 थर्ड एसी, 4 थर्ड एसी इकॉनमी और 2 जनरेटर वान कोच शामिल हैं।

 

હાપામુંબઈ  સેન્ટ્રલ  દુરંતો  એક્સપ્રેસમાં  કાયમી  ધોરણે  1  વધારાનો  સેકન્ડ  એસી  કોચ  જોડવામાં આવશે

    મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અને ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-ઓખા દુરંતો એક્સપ્રેસમાં કાયમી ધોરણે 1 વધારાનો સેકન્ડ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ વધારાનો સેકંડ એસી કોચ હાપાથી ટ્રેન નં 12268/12267 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસમાં 02.02.2023 થી હાપા થી અને 01.02.2023 થી મુંબઈ સેન્ટ્રલથી જોડવામાં આવશે. હવે આ ટ્રેન માં કુલ 16 કોચ હશે જેમાં 1 ફર્સ્ટ એસી, 3 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 4 થર્ડ એસી ઈકોનોમી અને 2 જનરેટર વાન કોચ હશે.

 

Comments
Loading...
WhatsApp chat