Billboard ad 1150*250

મોરબી તાલુકામાં કોરોનાના નવા ૦૩ કેસ, જીલ્લામાં ૦૩ દર્દીઓ સ્વસ્થ થયા

0 197

મોરબી તાલુકામાં આજે કોરોનાના નવા ૦૩ કેસ નોંધાયા છે અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળી છે જયારે મોરબી જીલ્લામાં ૦૩ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૩ કેસમાં 02 ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં નોંધાયા છે તો વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં નવો એકપણ કેસ નોંધાયો નથી જીલ્લામાં આજે ૦૩ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૨ છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat