



મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૦૨ કેસ નોંધાયા છે જેમાં ૦૧ કેસ મોરબી અને ૦૧ કેસ ટંકારામાં નોંધાયો છે જેથી એક્ટીવ કેસનો આંક ૧૪ થયો છે
મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૦૨ કેસ નોંધાયા છે જેમાં મોરબીના શહેરી વિસ્તારમાં ૦૧ કેસ જયારે ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ કેસ નોંધાયો છે તો આજે ૦૧ દર્દી સ્વસ્થ થયા છે નવા કેસોને પગલે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૪ થયો છે

