Billboard ad 1150*250

મોરબી લાયન્સ ક્લબ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તની ૫૯ બોટલ એકત્ર

0 57
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝર બાગ તેમજ એચડીએફસી બેંક મોરબીના સંયુક્ત ઉપક્રમે પી જી પટેલ કોલેજ મોરબી ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્ણ રીતે રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો કેમ્પના અંતે ૫૯ બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી  રક્તદાન કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ ડો. રવિન્દ્ર ભટ્ટ, સેક્રેટરી સમીર ગાંધી અને ટ્રેઝરર ભાવેશ ચંદારાણા સહિતનાઓએ જાહેમત ઉઠાવી હતી

Post ad 2

 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat