

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ રાજા પેટ્રોલ પંપના માલિક યુંનુશભાઈ શેરસીયા સાંજના સમયે શ્રધા મેડીકલ સ્ટોરમાંથી દવા લઈ રહ્યા હતા તે વખતે ૭ શખ્સોએ એ મારમારી પંપ માલિક પાસે રહેલ પરવાના વાળા હથિયાર ની લુટ ચલાવી પંપ માલિકને ઢોર માર મારી ને ભાગી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો સમગ્ર ઘટના સી.સી.ટી.વી. માં કેદ થયા છે .