મોરબી લાલપર ગામે કૃષ્ણ મોહત્સવ ઉજવણી કરવામાં આવી

લાલપર કુષ્ણજનમોત્સવ મા રાષ્ટગાન સાથે કુષ્ણભકિત સાથે રાષ્ટભકિત નો પરિચય
છેલ્લા 100 વર્ષ થી લાલપર ગામે ગોકુળ આઠમ ના દિવસે કુષ્ણ જન્મ ઉત્સવ ઉજવવા ની પંરપરા જાળવી રાખી, નાના મોટા વડીલો બાળકો સહિત સોે ગામજનો ઉત્સાહ ભેર સવારે 8:00 વાગ્યા થી શોભાયાત્રા મા ભાગ લે છે બપ્ોરે 12:00 વાગે રામજીમંદિર ચોક મા અને ગરબી ચોક મા મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામા આવ્યા હતા
મટકીફેોડ મા બાલકુ્ષણ ના રુપ મા બાળક ને તૈયાર કરી ને તેમજ વાસુદેવ ના રુપ મા વડીલ માથે ટોપલી મા લાલા ને બેસાડી ને ગામલોકો ને દર્શન નો લાભ મેળવ્યો હતો
લાલપર ની ધણા વર્ષો ની પરપરા મુજબ સાતમ ના દિવસે સાંજે 4:00 વાગ્યા થી રાસ ની રમઝટ બોલાવવા મા આવી હતી

Comments
Loading...
WhatsApp chat